અનંત ચૌદશ પર જાણી લો  ‘બાપ્પાને વિદાય’ માટેના ખાસ મુહૂર્ત

23 સપ્ટેમ્બરે એટલેકે રવિવારે, ધૂમધામથી શરૂ થયેલ ગણેશ ચતુર્થીનો તહેવાર પૂજા અર્ચના અને બાપ્પાની વિદાય સાથે અનંત ચતુર્દશીના દિવસ પર સમાપ્ત થશે. ભાદરવાની ચૌદશ અનંત ચતુર્દશી કે અનંત ચૌદશ તરીકે મનાવવામાં આવે છે.

Screen Shot 2018-09-22 at 6.12.07 PM

13 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ગણેશોત્સવમાં 1.5, 3, 5, 7, 11 દિવસ માટે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચતુર્દશીના દિવસે તમામ સ્થાપિત કરેલા ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશી પર વિસર્જનનું મુહુર્ત સવારે 8 વાગ્યાથી 12.30 સુધી તો બપોરે 2 વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધીનું છે.

આ દિવસે ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો પાઠ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાનની કૃપા વરસે છે. કેટલાક લોકો પોતાના ઘરે સત્યનારાયણની કથા કરાવે છે. આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવાથી અલભ્ય લાભો મળે છે. અક્ષત, દુર્વા, હળદરથી અનંત ચતુર્દશીની પૂજા કરવામાં આવે છે. અનંતદેવનું ધ્યાન ધરવામાં આવે છે.

IMG_7252.JPG

 

શા માટે અનંત ચતુર્દશીની પૂજા છે ખાસ?
પુરાણો અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન કૃષ્ણની સલાહથી પાંડવોએ આ અનંત ચતુર્દશીની પૂજા કરી હતી. ત્યારથી આ પર્વનું વિશેષ મહત્વ છે. સુખ, સમૃદ્ધિ વધારનારું છે. રેશમી સૂત્રને ધારણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

dsc_0859-e1537634897683.jpg

Advertisements

Posted on September 22, 2018, in News & Media and tagged , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: