PM મોદીનો માસ્ટર સ્ટ્રોક ‘આયુષ્માન યોજના’, શા માટે છે દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના ?

વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના વડાપ્રધાન જન આરોગ્ય આયુષ્માન ભારત 25 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ થશે. આ યોજના હેઠળ આવતાં દેશભરના આશરે 10 કરોડ પરિવારને લાભ મળશે. જાણો શું છે આ યોજનામાં ખાસ,

  • ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર
  • આયુષ્માન ભારત અંતર્ગત દરેક વ્યક્તિને વર્ષે પાંચ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે.
  • યોજનાનો લાભ ગરીબ પરિવારોને મળશે. આ પરિવારોને વડાપ્રધાન તરફથી એક પત્ર મોકલવામાં આવશે, જે હોસ્પિટલમાં દેખાડીને મફત ઈલાજ કરાવી શકાશે.
  • સમગ્ર દેશના 29 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 445 જિલ્લામાં આ યોજના લાગુ કરવામાં આવશે.
  • પ.બંગાળ,દિલ્હી, ઓરિસ્સા અને તેલંગાણા જેવા રાજ્યમાં શરૂ થશે નહીં.
  • દેશની લગભગ 40 થી 50 ટકા વસ્તીને તેનો લાભ મળશે.
  • અમેરિકા, કેનેડા મેક્સિકોની જેટલી વસ્તી છે તેટલાં લોકોને આ લાભ મળવા જઇ રહ્યો છે.
  • આ યોજના અંતર્ગત સરકારીની સાથે દેશભરની ખાનગી હોસ્પિટલને પણ સૂચિબદ્ધ કરવામાં આવી છે.
  • આ માટે આરોગ્ય મિત્ર અને કો-ઓર્ડિનેટરને તાલીમ આપવામાં આવી છે.
  • નેશનલ હેલ્થ એજન્સી દ્વારા સમગ્ર દ્વારા 14,000 આરોગ્ય મિત્રોની હોસ્પિટલમાં નિમણુંક કરવામાં આવી છે.
  •  દર્દી હોસ્પિટલ પહોંચતા આયુષ્માન મિત્ર ઓનલાઈન પ્લેટફોર્મથી તેની તપાસ થશે અને હોસ્પિટલને આ અંગે જાણકારી આપી દેશે. દર્દીને ઘરે પહોંચાડવાનો ખર્ચ પણ આ યોજનામાં સામેલ છે.
  • પૂર્વોત્તર અને પહાડી રાજ્યોમાં આ યોજના પર આવતાં ખર્ચના 90 ટકા કેન્દ્ર સરકાર વહન કરશે, જ્યારે બાકી રાજ્યોમાં 60 ટકા યોગદાન કેન્દ્ર સરકારનું રહેશે.
  •  14555 નંબર પર આ યોજના સંબંધિત તમામ માહિતીઓ મેળવી શકાશે.

Dnw84wfVsAArDwT

Advertisements

Posted on September 23, 2018, in National, News & Media and tagged , , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: