જાણો કોણ છે દુનિયાની સૌથી યુવાન બાળકી કે જેણે માત્ર 3 મહિનાની ઉંમરે UNની બેઠકમાં લીધો ભાગ ?

ન્યૂઝીલેન્ડની વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. પોતાની 3 મહિનાની બાળકીને લઈને તેઓ UN નેશનલ એસેમ્બલીમાં પહોંચ્યા હતાં.

65947759

સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પ્રથમ વખત કોઈ ત્રણ મહિનાની બાળકીએ ભાગ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ પણ બાળકી સમિટમાં આવી તેના પર ખુશી વ્યક્ત કરી હતી.

4201763660

UNની બેઠકમાં પોતાની બાળકીને લઈ જવા માટે પોતાના પતિ સાથે વાત કરી હતી. અને તેમણે ભેગા મળીને પોતાની પુત્રીને લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

જુઓ વીડિયો:- New Zealand PM Jacinda Ardern made history with 3-months old daughter at UN assembly hall 

સોશિયલ મીડિયા પર જેસિન્ડા આર્ડર્નની આ કાર્ય માટે ઘણી જ પ્રશંસા થઈ રહી છે.

65947760

આર્ડર્નના UN સંબોધન વખતે બાળકી નેવેનું ધ્યાન તેના પિતાએ રાખ્યું હતું. એટલું જ નહીં કોઈ વિવાદથી બચવા બાળકીનું I-કાર્ડ બનાવ્યું અને તેને ટ્વિટર પર મૂકાયું. નેવેનો જન્મ 21 જૂને ઑકલૅન્ડની હોસ્પિટલમાં થયો હતો.

Dn3uUZyU4AEFaBX

ખાસ વાત એ છેકે, જેસિન્ડા જયારે પ્રગ્નેન્ટ હતી ત્યારે પણ સમગ્ર દુનિયામાં ચર્ચામાં રહી હતી. પાકિસ્તાનની બેનઝીર ભૂટ્ટો પછી વિશ્વની બીજી એવી મહિલા વડાપ્રધાન છે જે પોતાના પદ પર રહેતા માતા બની છે.

clarke-gayford-baby_1

જેસિન્ડા આર્ડર્ન પોતાની હાલની UN યાત્રાનો પતિ અને પુત્રીનો ખર્ચ પોતાના પગારમાંથી જ ભોગવ્યો છે.

Video:- New Zealand PM Jacinda Ardern made history with 3-months old daughter at UN assembly hall

Advertisements

Posted on September 25, 2018, in International News, News & Media and tagged , , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: