જુઓ તસ્વીરોમાં કૃષ્ણા રાજ કપૂરની પરિવાર સાથેની કેટલીક યાદો…

કૃષ્ણા રાજ કપૂરનું મુંબઈમાં 87 વર્ષની ઉંમરે અવસાન થયું છે. રાજ કપૂરના અવસાન પછી કૃષ્ણા કપૂર પરિવારની લાઈફ લાઈન હતી અને તેમણે સમગ્ર પરિવારને જોડીને રાખ્યું હતું. અહીં કૃષ્ણા રાજ કપૂરની કેટલીક તસ્વીરો છે જેમાં તે સમગ્ર પરિવાર સાથે જોવા મળે છે.

ફોટોમાં કૃષ્ણા રાજના ખોળામાં કરીના કપૂરનો પુત્ર તૈમૂર

12_100118113743

કરીના હંમેશા પોતાની દાદી જેવી દેખાવા માગતી હતી અને તેણે કહ્યું હતું કે, 80 વર્ષની ઉંમરે પણ તે પોતાની દાદી જેવી તંદુરસ્ત રહેવા માગે છે.

Krishna

કૃષ્ણા રાજ કપૂર પોતાના પતિ સાથે

Raj-Kapoor-2

શમ્મી કપૂર સાથે કૃષ્ણા રાજ કપૂર

kareena-kapoor-ndtv_625x300_1528212345914

પુત્ર ઋષિ કપૂર, વહુ નીતુ સિંહ, પૌત્ર રણબીર અને પૌત્રી રિદ્ધિમા અને તેમના પરિવાર સાથે કૃષ્ણા રાજ કપૂર

untitled-2_555_100118113743

ડાઇનિંગ ટેબલ પર કૃષ્ણા રાજ કપૂર સમગ્ર પરિવાર સાથે

1-4_555_100118113743

પૌત્ર રણબીર સાથે કૃષ્ણા રાજ કપૂર

1-2_555_100118113743

કપૂર પરિવારના તમામ સભ્યો સાથે કૃષ્ણા રાજ કપૂર

krishna_100118121440

Advertisements

Posted on October 1, 2018, in Entertainment Corner, News & Media and tagged , , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: