INTERPOLના સેક્રેટરી જનરલ જોર્ગેન સ્ટૉકે સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વાતચીત, મહાસચિવે માન્યો આભાર

August 31, 2019 TV9 Webdesk12 0

ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ જોર્ગેન સ્ટૉકે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ઈન્ટરપોલના મહાસચિવે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી બદલ ગૃહ […]

ભરૂચમાં ગણેશ મહોત્સવની શરૂઆતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો અને તંત્ર હવે જાહેરનામાનો અમલ કરાવશે!

August 31, 2019 Ankit Modi 0

અંકલેશ્વરમાં વિશાળ ગણેશપ્રતિમા વીજતારને સ્પર્શવાથી સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનના મોત અને 5ને ઈજા પહોંચવાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જેમાં ગણેશ મંડળ, ઉત્સવ સમિતિ […]

VIDEO: મહારાષ્ટ્રના ધૂળેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત, જુઓ EXCLUSIVE CCTV

August 31, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રના ધૂળેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત થયા. ધૂળેના શિરપુર કસ્બાની આ ઘટના છે, જ્યાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાથી 12 લોકોના […]

VIDEO: ગણપતિ બપ્પાને સોના-ચાંદી સાથે હવે ડાયમંડનો ચડાવો, 30 ગ્રામના મોદકમાં 25 લાખના ડાયમંડ લગાવવામાં આવ્યા

August 31, 2019 TV9 Webdesk12 0

લોકોને ગણપતિ બપ્પા પર એટલી શ્રદ્ધા હોય છે કે તેમના માટે ગમે તેટલો ખર્ચ કરવા પણ તેઓ તૈયાર હોય છે. લોકો સોના, ચાંદીના મોદક તો […]

VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ

August 31, 2019 TV9 Webdesk12 0

છેલ્લા ઘણા સમયથી તકરારમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન તેવી શક્યતા છે. સ્વામિનારાયણ સંત જ્ઞાનજીવન દાસજીએ આશા વ્યક્ત કરી છે […]

VIDEO: ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડ અને તેના સેવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

August 31, 2019 TV9 Webdesk12 0

ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. પેથાપુર પોલીસે ધનજીના અમદાવાદના ચાંદખેડા […]

સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે

August 31, 2019 Ankit Modi 0

સોનાના ભાવમાં ભડકો થતા ઘરેણાંની ખરીદીમાં 70 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમતમાં સાડા સાત હજાર રૂપિયાના […]

VIDEO: ગુજરાતમાં વિધાનસભાની 7 બેઠક પર એક સાથે યોજાશે પેટાચૂંટણી, જાણો શું છે ભાજપનું મહાગણિત?

August 31, 2019 Kinjal Mishra 0

ગૃહપ્રઘાન અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ સરકાર અને સંગઠનમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. તો ભાજપ અને વિપક્ષ ગુજરાતમાં પેટા ચૂંટણીઓને લઇને સતર્ક થઈ ગયા […]

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોણ આપી રહ્યું છે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-3

August 31, 2019 TV9 Webdesk12 0

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ […]

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો કયા શહેરમાં વસવાટ કરે છે અને શું કરી રહ્યાં છે? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-2

August 31, 2019 TV9 Webdesk12 0

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સરવેની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી […]