દેશભરમાં મેઘતાંડવ, જાણો સપ્ટેમ્બર મહિનામાં કેમ પડી રહ્યો છે ભારે વરસાદ?

September 30, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ભારે વરસાદના લીધે ખેલૈયા અને ખેડૂતો બંને મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદની વકીના લીધે નવરાત્રીના આયોજનમાં ભારે ઘટાડો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ […]

એર માર્શલ આર.કે.એસ ભદૌરીયા ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા, પાકિસ્તાનને આપી આ ચેતવણી

September 30, 2019 TV9 Webdesk12 0

એર માર્શલ આર.કે.એસ ભદૌરીયા ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા છે. એર ચીફ માર્શલનું પદ સંભાળતાની સાથે પાકિસ્તાન અને ચીનને ચેતાવણી પણ આપી દીધી છે. નવા […]

ચેતી જજો! વિદેશમાં નોકરી નામે 11 લાખની છેતરપિંડી કરી, નોંધાઈ પોલીસ ફરિયાદ

September 30, 2019 TV9 WebDesk8 0

ઘાટલોડિયાના યુવક સાથે ત્રણ લોકોએ અરમેનીયા ખાતે નોકરી, વર્ક પરમીટની લાલચ આપીને રૂ.11 લાખ રોકડા મેળવી ઠગાઇ કર્યાની ઘટના સામે આવી છે. આ બાબતે પોલીસમાં […]

VIDEO: બીજા નોરતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં પોતાના કુળદેવી બહુચર માતાજીના દર્શન માટે પહોંચ્યા

September 30, 2019 TV9 Webdesk12 0

કેઅમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. RAFના 27મી સ્થાપના દિવસે હાજર રહ્યા હતા. તો બીજા નોરતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં પોતાના કુળદેવી બહુચર માતાજીના દર્શન […]

પૂર્વ મેયરને ત્યાં મળી 11793 કિલો સોનાની ઈંટો, ભ્રષ્ટાચારના આરોપમાં થઈ શકે છે ફાંસી

September 30, 2019 TV9 WebDesk8 0

ચીનના ડાન્ઝહૂ પ્રાંતમાં 57 વર્ષીય પૂર્વ મેયર ઝાંગ ક્વેના ઘરેથી પોલીસે આશરે 4,700 કરોડ રૂપિયાની સોનાની ઇંટો મળી આવી છે. આ સોનાની ઇંટોનું વજન 11.3 […]

ગુજરાતમાં 25 IPSની બદલી સાથે 15 DYSP કક્ષાના અધિકારીઓને SP તરીકે બઢતી, જાણો કયા અધિકારીની ક્યાં થઈ નિમણૂક

September 30, 2019 yunus.gazi 0

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી. તે IPS અધિકારીઓની બદલીની જાહેરાત આખરે રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. 25 IPS અધિકારીઓની રાજ્યવ્યાપી બદલી […]

મુંબઈની ફિલ્મ જગતમાં રોજ ડેબ્યૂ થતા હશે પણ 1966થી રાજનીતિમાં સક્રિય ઠાકરે પરિવાર હવે ચૂંટણીમાં કરશે ડેબ્યૂ

September 30, 2019 TV9 Webdesk12 0

મુંબઈમાં ઠાકરે પરિવારના કોઈ સદસ્ય ચૂંટણી નહીં લડતાની પરંપરાને તોડનારા આદિત્ય ઠાકરે આગામી વિધાનસભામાં પોતાનું ડેબ્યુ કરશે. મુંબઈમાં સૌ કોઈ અભિનેતાઓ એક ડેબ્યુ ફિલ્મ માટે […]

લીલો દુકાળ: ભારે વરસાદના લીધે કેવી છે ખેડૂતોની પરિસ્થિતિ, જુઓ VIDEO

September 30, 2019 TV9 WebDesk8 0

ભારે વરસાદના લીધે ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સતત વરસતા વરસાદના લીધે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થાય તેવી […]

અમેરિકાની ઍથ્લીટ એલિસન ફેલિક્સે યુસૈન બોલ્ટનો પણ રેકોર્ડ તોડ્યો, 12 મેડલ સાથે પ્રથમ ખેલાડી

September 30, 2019 TV9 Webdesk12 0

અમેરિકાની ઍથ્લીટ એલિસન ફેલિક્સના ધમાકેદાર પ્રદર્શન સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ ઍથ્લીટ બની ગઈ છે. એલિસને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 12 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે […]

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: ભાજપે 3 જાણીતા ખેલાડીઓને પણ આપી ટિકીટ

September 30, 2019 TV9 WebDesk8 0

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ માટે 78 ઉમેદવારોની યાદી જારી કરી દેવાઈ છે. આ યાદીમાં […]