VIDEO: ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ, 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

21 navy personnel test positive for coronavirus at naval base in Mumbai

ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મુંબઈમાં ફરજ બજાવતા જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આઈએનએસ આંગ્રે જહાજ પર તૈનાત છે નૌકાદળના જવાનો. મુંબઈમાં વધુ 5 પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં મુંબઈના 14 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે

READ  કોરોનાની સામે લડવા ભારતની પાસે 30 દિવસનો સમય નહીં તો પછી.....

 

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 14,352 થયા, એક જ દિવસમાં 920 પોઝિટિવ કેસનો વધારો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments