VIDEO: અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં BRTSના કુલ 163 અકસ્માત અને 21 લોકોના મોત

 

અમદાવાદમાં BRTS કેટલી બેફામ છે, દર વર્ષે અકસ્માતથી કેટલા મોત થાય છે તે પણ અમે તમને જણાવી દઈએ. વર્ષ 2014થી 2017 દરમિયાન કુલ 21 લોકોનાં મોત BRTS બસના અકસ્માતથી થયા છે. વર્ષ પ્રમાણે રજૂ કરાયેલા આંકડા પર નજર કરવામાં આવે તો વર્ષ 2014માં 59 અકસ્માત થયા, જેમાં 10 લોકોના મોત થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  MP CM Shivraj Singh Chouhan speaks to Tv9 at Simhastha Kumbh - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે વર્ષ 2015માં 52 અકસ્માત થયા હતા, જેમાં 3 લોકોનાં મોત થયા હતા. ત્યારે વર્ષ 2016માં 28 અકસ્માત થયા હતા. જેમાં 3 લોકોનાં મોત થયા હતા. આમ કુલ 2014થી લઈને 2017 સુધીમાં કુલ 163 અકસ્માત થયા હતા. જેમાં કુલ 21 લોકો મોતને ભેટ્યા છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર આજે લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટ‍િ વિશેષ રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments