કોરોના: દેશમાં એક જ દિવસમાં અધધ.. 21 હજાર કરતાં વધુ નવા પોઝિટીવ કેસ નોંધાયા

21,000 new coronavirus cases in India in last 24 hours Corona desh ma gai kale ek j divas ma record break 21 hajar karta vadhu nava positive case nodhaya

દેશમાં કોરોના વાઈરસ બેકાબૂ બની રહ્યો છે, ગઈકાલે રેકોર્ડબ્રેક એક જ દિવસમાં અધધ.. 21,203 નવા પોઝિટીવ કેસ નોંધાયા. જ્યારે 390 દર્દીઓના મૃત્યુ થયા. દેશભરમાં કોરોનાના કુલ 5 લાખ કરતાં વધુ કેસ નોંધાયા છે, જેમાં 2,03,272 સક્રિય કેસ છે. જ્યારે 3,20,000 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજસ્થાન બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પતંજલિ કોરોનિલ પર પ્રતિબંધ લગાવ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments