એક વર્ષમાં 21 હજારથી વધારે વેબસાઈટ થઈ ભારતમાં હેક, આ દેશોના હેકર્સનો હાથ

worst-password-of-2019-list-by-splashdata year Of 2019 aa varsh na sauthi kharab password

હેકિંગ આ દુનિયાની સૌથી મોટી સમસ્યા બની ચુકી છે. આખી દુનિયા આ હેકિંગને લઈને સંઘર્ષ કરી રહી છે. સાઈબર અટેકના લીધે અમેરિકા જેવા દેશોની સ્થિતિ પણ કફોડી છે. વોટસએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમો પણ સુરક્ષિત નથી. હૈકર્સ આ માધ્યમોને ટાર્ગેટ બનાવીને લાખો -કરોડો લોકોના ડેટા ચોરી કરી લે છે. ભારત જેવા દેશમાં દરરોજ હજારો લોકોની સાથે સાયબર ક્રાઈમ આચરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો ખાલી પેટ પાણી પીવાના 10 મોટા ફાયદાઓ! જુઓ VIDEO

21467-indian-websites-hacked-in-2019-till-october-says-sanjay-dhotre-in-parliament

આ પણ વાંચો :   નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના રાજ્યમંત્રી સંજય ધોત્રેએ રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેઓએ આપેલાં સરકારી આંકડાઓ અનુસાર જાણવા મળ્યું કે આ 2019ના ઓક્ટોબર મહિના સુધી એક વર્ષમા 21, 467 વેબસાઈટ હેકિંગનો શિકાર બની છે.

READ  UAEએ CRPF કેમ્પ પર હુમલાના કાવતરાખોર નિસાર અહમદને ભારતને સોંપ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારત પર ક્યાં દેશમાંથી થયો સાયબર એટેક?

21467-indian-websites-hacked-in-2019-till-october-says-sanjay-dhotre-in-parliament

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારત પર સૌથી વધારે સાયબર એટેક અલજીરિયા, બ્રાઝિલ, ચીન, ફ્રાંસ, નેધરલેન્ડ, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા, સર્બિયા, તાઈવાન, થાઈલેન્ડ, ટ્યુનિશીયા, અમેરિકા અને વિયેતનામ જેવા દેશમાંથી હૈકર્સ દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ જાણકારી આપી કે આ હુમલો IP એડ્રેસ છૂપાવીને કરવામાં આવ્યો જેના લીધે હૈકર્સને ટ્રેક ના કરી શકાય.

READ  VIDEO: રાજકોટમાં ડેન્ગ્યુ વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાટલા ખૂટી પડ્યા

 

Top News Stories From Mumbai: 21/1/2020| TV9News

FB Comments