બાળમૃત્યુ રોકવામાં સરકાર નિષ્ફળ? અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત

219 infants die at Ahmedabad, Rajkot Civil hospital in December 2019 bal murtyu rokva ma sarkar nisfad ahmedabad ane rajkot civil ma december ma 219 balko na mot

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ બાળકોના મૃત્યુ નિપજ્યા છે. ડિસેમ્બર મહિનામાં 386 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 111 બાળકોનાં મોત થયા છે. આ મૃત બાળકો પૈકી 96 બાળકોનું વજન 1.5 કિલોથી ઓછું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે અગત્યના નિર્ણયો મુલતવી રાખવા

બાળકોનું વજન 1.5 કિલોથી પણ ઓછું હોવાથી નવજાત બાળકો બચતા નથી. રાજકોટ સિવિલમાં ઓછા કાર્યક્ષમ ઘરે ડિવિલરી થયા પછી રીફર કરેલા કેસમાં ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે હોય છે. આમ ઓછી સુવિધા કે સ્ટાફની અછતના પગલે પણ મૃત્યુ થતા હોવાનું નિષ્ણાતોનું તારણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બનાસકાંઠા: થરાદના રાહ ગામે ખેડૂતોએ લેભાગૂ એજન્ટને પાડ્યો ખૂલ્લો, જુઓ VIDEO

 

 

ત્યારે ડિસેમ્બર મહિનામાં અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલમાં 219 જેટલા બાળકોના માતો થયા છે. જેમાં રાજકોટ સિવિલમાં 134 બાળકોના મોત અને અમદાવાદ સિવિલમાં 85 બાળકોના મોત નિપજ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments