આજનું રાશિફળ: આ રાશિના જાતકોના ધાર્યા કાર્યો સરળતાથી પાર ૫ડશે, ઓફિસમાં કે વ્‍યવસાયના સ્‍થળે પોતાનું વર્ચસ્‍વ વધશે

22nd february rashifal aaj nu rashifal aa rashi na jatako na dharya karyo saradta thi par padse office ma ke vayvsay na stade potanu varchasva vadhse

mesh rashi

મેષ

આજે ઉ૫રી અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણામાં અગત્‍યની ચર્ચા થશે. આ૫ના કોઈ કાર્ય કે પ્રોજેકટમાં સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે પ્રવાસનો યોગ છે. ૫રિવારમાં આનંદનું વાતાવરણ રહે. ઘરમાં ફર્નિચર વગેરેની ગોઠવણીમાં ફેરફાર કરી તેને નવું સ્‍વરૂ૫ આપો. આજે દરેક વાતને આ૫ વ્‍યવહારૂ બનીને વિચારશો. કામના બોજને લીધે થાક અનુભવશો. માતાની તબિયતમાં સુધારો થશે. સ્‍ત્રીવર્ગ તરફથી લાભ થાય.

વૃષભ

આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. વેપારીઓ તેમના વ્‍યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકે તો નવા કાર્યનો પ્રારંભ પણ કરી શકે. આ માટેના આયોજનો પણ હાથ ધરી શકો. વિદેશગમન માટેની શક્યતા સર્જાય. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. કોઈ ધાર્મિક સ્‍થળની મુલાકાત પણ સંભવિત બને. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં સંભાળવું કામનો વધુ ૫ડતો બોજ રહે.

Mithun Rashi

મિથુન

આજે અશુભ બનાવો બનવાનો યોગ હોવાથી સાવધાનીપૂર્વક વર્તવુ. બીમાર દર્દીએ નવી સારવાર કે ઓ૫રેશન ન કરાવવું. ક્રોધ કરવાથી નુકશાન થવાની શક્યતા છે. તેથી મગજ શાંત રાખવું. આજે બદનામી ન થાય તેનું ધ્‍યાન રાખવું. શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાથી ૫રેશાન રહેવાય. ઘરમાં કે બહાર ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ ટાળી શકશો. વધારે ૫ડતો ખર્ચ થવાથી આર્થિક તંગી અનુભવાય. ઈશ્વરની આરાધના કે જા૫ કરવાથી મનને શાંતિ મળે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

 

kark Rashi

કર્ક

આ૫નો વર્તમાન દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્ત‍િઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્‍યક્તિ સાથેનું મિલન તથા પ્રેમીઓ વચ્‍ચેની મુલાકાત રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારૂં લગ્‍નસુખ મળે. નાની યાત્રા કે યાદગાર ૫ર્યટન થાય. સમાજમાં આ૫નું માન-સન્‍માન વધે.

sinh Rashi

સિંહ

આ૫નું મન આજના દિવસે નજીવી બાબતે પણ ચિંતાથી ઘેરાયેલું રહેશે. થોડીક ઉદાસીનવૃત્તિ અને શંકા તમારા મનને આજે હળવું નહીં રહેવા દે. કોઈ કારણસર આ૫ના રોજિંદા કાર્યોમાં વિઘ્‍ન આવવાથી વિલંબે પાર પડે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર આજે ઓછો મળે. ઉ૫રી અધિકારીઓથી સંભાળીને રહેવું. કરેલા કાર્યોનું યોગ્‍ય વળતર ન મળતાં નિરાશાની લાગણી અનુભવાય.

કન્યા

વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય થોડોક ક૫રો રહેશે. સંતાનોની કોઈને કોઈ ચિંતા આ૫ને રહેશે. પ્રિયપાત્રોની મુલાકાત આનંદ આપી જશે. શેરસટ્ટામાં સંભાળીને ચાલવું. મન ઉદ્વિગ્‍ન રહે. આજે કામુકતાની ભાવના વધારે રહે. બૌદ્ઘિક ચર્ચાઓ આજે ન કરવાની સલાહ છે.

READ  VIDEO : રાજકોટનું જસદણ ફરી આવ્યું ચર્ચામાં, વર-કન્યાએ લગ્ન પહેલા 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ સાથે એવું કંઈક કર્યું જેને જોઈ તમારૂ માથું ગર્વથી ઊંચું થઇ જશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

tula Rashi

તુલા

આજના દિવસે આ૫ માનસિક થાક અને બેચેનીનો અનુભવ કરશો. માતા અને સ્‍ત્રી સંબંધી ચિંતા આ૫ને રહે. જમીન મિલકતને લગતા દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી. મુસાફરી માટે આજનો સમય અનુકુળ નથી. ૫રિવારમાં કલેશનું વાતાવરણ રહે. જાહેરમાં અ૫માનિત ન થવાય તેની કાળજી રાખવી.

વૃશ્ચિક

આ૫નો વર્તમાન સમય આ૫ને નાણાકીય લાભ અપાવશે અને ભાગ્‍યવૃદ્ઘિ કરશે. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. નવું કાર્ય હાથ ૫ર લેવા માટે શુભ સમય છે. પ્રિયતમાનું સાનિધ્‍ય મનને આનંદ આપે. નાનકડા પ્રવાસનું આ૫ આયોજન કરી શકો. માનસિક પ્રસન્‍નતા રહે. હરીફો સામે વિજય મળે.

dhan Rashi

ધન

આ૫નું મન આજે દ્વિધામાં અટવાયેલું રહેશે. જેથી આપ કોઈ ચોક્કસ નિર્ણય ૫ર ન આવી શકો. ૫રિવારમાં કલેશ કલહનું વાતાવરણ રહે. નિર્ધારિત કાર્યો પાર ન ૫ડતાં આપને હતાશા સાં૫ડે. મહત્‍વના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. ઘર કે નોકરીમાં કાર્યબોજ વધશે.

READ  અમદાવાદમાં 29 વર્ષીય પરિણીતાનો દુષ્કર્મનો આરોપ! બોસે ગુજાર્યું દુષ્કર્મ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મકર

આજે ધાર્યા કાર્યો સરળતાથી પાર ૫ડશે. ઓફિસમાં કે વ્‍યવસાયના સ્‍થળે આપનું વર્ચસ્‍વ વધશે. ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારું રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી ખુશીનું વાતાવરણ રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રાભૂષણો મળે તથા લગ્‍નજીવનમાં સુખ સંતોષ અનુભવાય.

કુંભ

આજે કોઈના જામીન ન થવાની તેમજ કોઈ સાથે આર્થિક લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. શરીર અને મનની સ્‍વસ્‍થતા નહીં જળવાય. સ્‍વજનો સાથે મતભેદ ઉભા થાય. કોઈનું હિત કરવા જતાં આફતમાં મુકાઈ જાઓ તેવું બને. ગુસ્‍સાને કાબૂમાં રાખવો. માનહાનિ થવાની સંભાવના છે.

min rashi

મીન

સામાજિક કાર્યોમાં કે પ્રસંગમાં ભાગ લેવાના સંજોગો સર્જાય. મિત્રો- સ્‍નેહીજનો સાથેની મુલાકાત મનને આનંદિત કરશે. સુંદર સ્‍થળે ૫ર્યટનનું આયોજન થાય. શુભ સમાચાર મળે. ૫ત્‍ની અને સંતાનો થકી લાભની પ્રાપ્તિ થાય. આકસ્મિક ધન પ્રાપ્તિની શક્યતા છે. વસ્‍તુઓ ખરીદવા માટે અનુકૂળ દિવસ છે.

 

Oops, something went wrong.
FB Comments