અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં દાખલ 26 સગર્ભામાંથી 23 સગર્ભાને કોરોના પોઝિટિવ

central government filed affidavit in supreme court demanding make shift hospitals for corona virus patients kendra nu SC ma affidavit vadhi rahi che corona na sankramito ni sankhya banavavi padse make shift hospital

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દાખલ 26 સગર્ભામાંથી 23 સગર્ભાને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટવ આવેલી 23 મહિલાઓને SVP અને સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરી દાખલ કરાઈ છે. બે દિવસ પહેલા 26 સગર્ભા મહિલા શારદાબેનમાં દાખલ કરતા ટેસ્ટ કરાવતા 23ને કોરોના પોઝિટિવ આવ્યો.

આ પણ વાંચો: કોલસા ખનનમાં ખાનગીકરણની સાથે જાણો આજે સરકારે કઈ કઈ મોટી જાહેરાત કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Govt announced the list for the Padma awards 2017 - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments