સૌરાષ્ટ્રના ખેડૂતપુત્રો માટે છે સારા સમાચાર, જુઓ VIDEO

સૌરાષ્ટ્રમાં જળસંકટ દુર થયા હોવાના એંધાણ મળી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા એવા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના લીધે ખેડૂતો ખેતી પણ સારી રીતે કરી શકશે અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ પણ આવશે. ખેતીને લઈને નર્મદા પર જે આધાર રાખવો પડતો તેમાં પણ ઘટાડો થશે. આમ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ સારા સમાચાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Top News Headlines @ 5 PM : 09-02-2017 - Tv9 Gujarati

આ પણ વાંચો:   ચેન્નઈના એક કાર્યક્રમમાં અમિત શાહની હાજરીમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કાશ્મીર મુદ્દે કહી આ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments