ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલોછલ: CM રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નર્મદાના નીરના વધામણાં કર્યા

નર્મદા ડેમના દરવાજા મૂકાયા બાદ, પ્રથમ વખત ડેમની સપાટી 131 મીટરને વટાવી ગઈ છે. આ ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા અને નર્મદાના નીરને વધાવવા CM વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સરદાર સરોવર પહોંચ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું ગુજરાત, સૌપ્રથમ વખત નર્મદા ડેમના 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા

જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી અને મંત્રોચ્ચાર સાથે નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટી 131 મીટરે પહોંચી ગઈ છે. જેને પગલે ડેમના 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  સુરતવાસીઓ તૈયાર થઈ જાઓ! ટૂંક સમયમાં જર્મનીમાં બનેલી આ 60 હજારની કિંમતની સાયકલ FREE ચલાવવા મળશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments