કૌભાંડી વિનય શાહ ક્યારે લવાશે ગુજરાત ?, CID ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો

Vinay Shah_Tv9
Vinay Shah_Tv9

વિનય શાહ કેસમાં તેને ગુજરાત લાવવાની મુશ્કેલીઓ વધી રહી છે. દેશથી ફરાર વિનય શાહને નેપાળ પોલીસે કસ્ટડીમાં લીધો છે. જેના કારણે તેને ગુજરાત પોલીસને તેની કસ્ટડીમાં આવતાં વિલંબ થઇ શકે છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારે સ્કૂલ બેગના વજન માટે શાળાઓને છેલ્લી ચેતવણી

વિનય શાહની ધરપકડ કરવા માટે નેપાળ પહોંચેલી CIDની ટીમ ગુજરાત પરત ફરી છે. જેના પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાલ વિનયને ભારત મોકલી શકાય તેમ નથી. કારણ કે નેપાળમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

READ  ભાવનગરની મહુવા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2505, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

વહેલી તકે વિનયને ભારત લાવવા માટે ગુજરાત CIDએ નેપાળ પોલીસની સાથે સંપર્ક કરી રહ્યું છે. જેના માટે તેની નેપાળની સજા પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર બાદ જ તેને ભારત મોકલવામાં આવી શકે છે.

[yop_poll id=”1″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Bollywood celebrities who went from 'Fat To Fit' | Tv9GujaratiNews

FB Comments