ફેસબુક પર ફરી ઉઠ્યા સવાલો! 26.7 કરોડ યૂઝર્સનો ડેટા થયો ઓનલાઈન લીક

267-million-facebook-users-has-been-exposed

ફેસબુક પર ફરીથી ડેટાને લઈને ગંભીરતા ન દાખવવાનો આરોપ લાગ્યો છે. એવો અહેવાલ છે કે 26.7 કરોડ લોકોનો ડેટા લીક થયો છે. લોકોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક કરવામાં આવી છે. સાઈબર સિક્યોરીટી ફર્મ ક્મેપેરીટેક અને રિચર્સ બોબ ડિયાચેંકોએ આ ઘટસ્ફોટ કર્યો છે. જે ડેટા લીક થયો છે તે લોકોની અંગત માહિતી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીમાં વડાપ્રધાન મોદીની મેગા રેલી, પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કરશે રોડ શો

more-than-267-million-facebook-users-has-been-exposed

આ પણ વાંચો :   જયપુર બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, 1ને ફાંસી તો 3ને આજીવન કેદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે હજુ એ નક્કી થયું નથી કે કેટલી સંવેદનશીલ માહિતી હૈક થઈ છે. ડિયાચેંકો મુજબ આ તમામ માહિતી સ્ક્રેપિંગની પ્રક્રિયા દ્વારા ભેગી કરવામાં આવી હોય શકે. ફેસબુક ડેવલપર એપ દ્વારા ડેટા ચોરી લે છે આવી વાત પણ સામે આવી છે. વેબસાઈટની બ્લોગ પોસ્ટમાં લખવામાં આવ્યું છે આ તમામ ડેટા ગયા અઠવાડિયે ઓનલાઈન હૈકસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ હેકર્સનો સીધો સંબંધ એક ક્રાઈમ ગ્રૂપની સાથે છે.

READ  કોરોનાને કારણે ભાઈએ કરી ભાઈની હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

ફેસબુકે આ અંગે શું કહ્યું?

more-than-267-million-facebook-users-has-been-exposed
ફેસબુક પ્રવક્તાએ આ અંગે કહ્યું કે અમે આ ઘટનાને લઈને તપાસ કરી રહ્યા છીએ. એવું હોય શકે આ તમામ માહિતી અમે કરેલા બદલાવ પહેલા હાસિલ કરવામાં આવી હોય. આમ ફેસબુકે આ અંગે તપાસનો રદિયો આપ્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે આ ડેટાનો ઉપયોગ કરીને લોકોને હેરાન કરવામાં આવી શકે છે.

READ  તમને ખબર હોય કે ના હોય પણ દૂનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં મળે છે, ઝિમ્બાબ્વેમાં 1GB ડેટા માટે ચૂકવવા પડે છે 5 હજાર રુપિયા !

 

Oops, something went wrong.
FB Comments