VIDEO: AMCની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી, શહેરમાં 4 ઈંચ વરસાદમાં જ 28 ભૂવા પડ્યા

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભલે પ્રિ-મોનસુન કામગીરી પૂરી થવાની જાહેરાત કરતું હોય પણ હકીકત કંઈક જુદી જ છે. શહેરમાં હજુ સુધી સિઝનનો માત્ર 4 ઈંચ વરસાદ પડ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે આટલા જ વરસાદમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં અત્યાર સુધી 28 ભૂવા પડ્યા છે. જેમાં આજે માત્ર એક જ દિવસમાં 6 જેટલા ભૂવા પડ્યા છે. શહેરના સ્વસ્તિક ચાર રસ્તા, વિંઝોલ, વિવેકાનંદનગર સર્કલ, ઈસ્કોન, જુહાપુરા અને અમરાઈવાડી વિસ્તારમાં આ ભૂવા પડ્યા છે. ભૂવા પડવા ઉપરાંત શહેરમાં 137 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયા છે.

READ  'વાયુ' વાવાઝોડાના સંકટમાં દરિયાકાંઠા પર વસવાટ કરતા સિંહો માટે તંત્રએ શું વ્યવસ્થા કરી છે ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: 12 ખેડૂતોની સામે પ્રતિબંધિત બીજની વાવણી કરવા પર કેસ દાખલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments