ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળાનો આક્ષેપ, ભાજપના આ ધારાસભ્યએ વિજય રૂપાણીને કરી ફરિયાદ

3 BJP MLAs allege storage of deadly chemical at GNFC, warn mishap like Bhopal Gas Tragedy| Bharuch

ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ત્રણ ધારાસભ્યો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ પણ કરી છે. ત્રણેય ધારાસભ્યોનો આક્ષેપ છે કે, GNFCમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં નથી આવતી.

આ પણ વાંચોઃ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત

એટલું જ નહિં હાલ GNFCનું મોર્કેટ કેપ 75 ટકા ઘટી ગયો હાવોના દાવો પણ આ ધારાસભ્યો કરી રહ્યા છે. એટલું જ નહિં તેમનો સૌથી મોટો આક્ષેપ છે કે, જોખમી TDI કેમિકલનો રહીયાડ ગામ પ્લાન્ટમાં ક્ષમતા કરતા વધુ સ્ટોરેજ કરવામાં આવે છે. હાલ 7700 મેટ્રિક ટનની કેપિસિટી સામે વધુ જથ્થો રાખવામાં આવ્યો છે. તેથી ભોપાલ ગેસકાંડ જેવી મોટી દુર્ઘટના પણ થઇ શકે છે.

READ  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ, સૂર સાગર તળાવના લોકાર્પણનો કાર્યક્રમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments