32 કાશ્મીરી યુવતીઓની મદદે આવ્યા 3 શિખ યુવાનો, જાણો કેવી રીતે આ મિશનને પાર પાડ્યું

કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થયા બાદ શિખ સમૂદાયના 3 લોકોની મદદની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિમાં 3 શિખ યુવકે ફેસબુક લાઈવ દ્વારા કાશ્મીરીઓને મદદનું વચન આપ્યું હતું. આ દરમિયાન પુણેમાંથી 32 કાશ્મીરી યુવતીઓનો તેના પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હોવાની સમસ્યા સામે આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  2 ભાઈઓએ બૅંકની નોકરીઓ છોડીને ખેતીને બનાવ્યો પોતાનો વ્યવસાય, મહિને કમાય છે આટલા લાખ રૂપિયા

 

આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે બાદ આ શિખ યુવાનોએ લોકો પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માગી હતી. વિમાનની ટિકિટ માટે મદદ માગતા લોકોએ સાડા ત્રણ લાખ રૂપિયા એકઠા થઈ ગયા હતા. સુરક્ષાના કારણોસર યુવતીઓને કાશ્મીર સુધી પહોંચાડવા ખુદ આ શિખ યુવાનો પરિવાર પાસે પહોંચ્યા હતા. આ યુવાનોની મદદના કારણે 32 કાશ્મીરી યુવતી તેમના પરિવારને મળી શકી છે.

READ  વાયુસેનાનું ગુમ થયેલુ વિમાન શોધી આપનારને મળશે આટલા લાખ રૂપિયા!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments