હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેકના અંડરબ્રિજમાં ભરાયું પાણી, જુઓ VIDEO

3 inches rainfall in Sabarkantha's Himmatnagar left low lying areas waterlogged

સાબરકાંઠાના હિંમતનગરમાં ત્રણ ઈંચ વરસાદ પડતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેકના અંડરબ્રિજમાં પાણી ભરાતા. રાહદારીઓ સહિત વાહનચાલકો ભારે પરેશાની વેઠવી કરી રહ્યા છે. આ ઉપરાંત શહેરના નિચાણવાડા વિસ્તારોમાં પણ પાણી ભરાતા તંત્રની પ્રિ-મોન્સુનની કામગારી સામે પણ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. શહેરના મોતીપુરા અને ST વિભાગના CNG પંપ સ્ટેશનમાં પાણી ભરાયા અને પાણીના નિકાલનો અભાવ જણાતા. તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

READ  2008 Ahmedabad serial blasts case; one more terrorist arrested from Kerala - Tv9

આ પણ વાંચો: VIDEO: વડોદરા અને અમદાવાદમાં આજથી સ્કૂલવર્ધીના વાહનચાલકો પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં હડતાળ પર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments