VIDEO: લીંબડી-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, રાજ્યમાં આજે ત્રણ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા

3 killed in accident between car and dumper on Limdi-Bagodra highway

રાજ્યમાં આજનો દિવસ ગોઝારા રવિવાર તરીકે સાબિત થયો છે. કારણ કે જુદા જુદા ત્રણ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા છે. VIDEOમાં જેમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ-લીંબડી હાઈવે પર આવેલા દેવપરા પાટિયા વચ્ચેના અકસ્માતમાં 5નાં મોત થયા. જ્યારે લીંબડી-બગોદરા હાઈવે પર આવેલા મીઠાપુર પાસે થયેલા અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. અને દાહોદમાં બે બાઈક વચ્ચે સામસામે ટક્કર થતાં એકનું મોત થયું છે.

READ  VIDEO: અભિનેતા અનુપમ ખેરએ કહ્યું કે જિંદગીમાં બધું જ શક્ય છે, જુઓ સમગ્ર ઈન્ટરવ્યૂ

આ પણ વાંચો: VIDEO: ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પોલિયો અભિયાન 2020નો પ્રારંભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments