સુરત અગ્નિકાંડ કેસના 3 મહિના બાદ પણ કાર્યવાહી ન થતા મૃતકોના પરિવારજનોએ પોલીસ કમિશનરને આપ્યું આવેદન

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 પરિવારોના સંતાનોના જીવનદીપ બૂઝાઈ ગયા હતા. ઘટનાના 3 મહિના બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા મૃતકોના પરિવારજનો ન્યાય માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આજે આ વાલીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે.

આ પણ વાંચો: BIG NEWS: હવે તો પાકિસ્તાનને લોનની ભીખ પણ નહી મળે, પાકિસ્તાન થયું ‘બ્લેક લિસ્ટ’

અને આક્ષેપ કર્યો છે કે તપાસના નામે ભીનું સંકેલવામાં આવ્યું છે. ઘટનાના 3 મહિના બાદ પણ પગલા લેવાયા નથી. આ ઘટના સાથે સંકળાયેલા ડેપ્યુટી કમિશનર, ચીફ ફાયર ઓફીસર તેમજ કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. આવદેનપત્ર સાથે RTIથી મળેલી વિગતો પણ પોલીસ કમિશનરને આપવામાં આવી છે.

READ  સુરતના અગ્નિકાંડ બાદ રાજકોટમાં પણ તંત્રની તવાઇ, ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments