આણંદ: કોરોનાના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 41 પર પહોંચ્યો

3 more test positive for coronavirus in Anand Anand corona na vadhu 3 positive case nodhaya kul aankdo 41 par pohchyo

આણંદના ઉમેરઠમાં એક પુરૂષ અને બે મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તે સાથે જ આણંદમાં વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાનો ભોગ બનનાર ત્રણેય ઉમરેઠના વ્હોરવાડ વિસ્તારના રહેવાસી છે. આ 3 પોઝિટીવ કેસની સાથે જ આણંદમાં કુલ 41 પોઝિટીવ કેસ નોંધાયા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વલસાડના ધરમપુરમાં 2 કલાકમાં પડ્યો 2 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments