VIDEO: ભાવનગરમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા, કુલ આંક 49 પર પહોંચ્યો

3 more test positive for coronavirus in Bhavnagar

ભાવનગરમાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ આંક 49 થયો. આ ત્રણેય કેસ અગાઉ હોટસ્પોટ વિસ્તાર અમીપરામાંથી સમરસમાં કોરન્ટાઇન કરવામાં આવેલા જેમના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. ભાવનગરમાં 49 પોઝિટિવ કેસ અને 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 22 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 22 સારવાર હેઠળ છે.

READ  Surendranagar : Murder accused shot at on Chotila Highway - Tv9

આ પણ વાંચો: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 33,062 પર પહોંચ્યા, મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments