VIDEO: મેહસાણા જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

3 more test positive for coronavirus in Mehsana

મહેસાણા જિલ્લામાં વધુ ત્રણ કોરોના કેસ પોઝિટિવ નોંધાયા છે. વડનગરના મોલિપુર ગામે આ 3 કેસ નોંધાયા છે. ત્રણેય દર્દીને વડનગરની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા, કુલ આંક 49 પર પહોંચ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 12 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 686 થઈ

FB Comments