30 જૂન સુધી રહેશે લોકડાઉન 5, હોટેલ, ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી

30 june sudhi lockdown 5 hotel, dharmik sthado kholvani parvangi

કોરોના વાઈરસ સામે નિપટવા માટે દેશમાં એક વખત ફરીથી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન 5.0ની ગાઈડલાઈન સરકારે જાહેર કરી દીધી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર સરકાર તરફથી તબક્કાવાર છુટ આપવામાં આવશે. લોકડાઉન 5.0 1 જૂનથી 30 જૂન સુધી લાગૂ રહેશે. જેમાં સ્કુલ-કોલેજ ખોલવાનો નિર્ણય કેન્દ્રએ રાજ્યો પર છોડી દીધો છે. હોટેલ, ધાર્મિક, રેસ્ટોરન્ટ 8 જૂનથી શરતો સાથે ખોલવાની પરવાનગી આપી છે.

30 જૂન સુધી રહેશે લોકડાઉન 5, સરકારે જાહેરાત કરી ગાઈડલાઈન#TV9News #TV9Live #Lockdown5 #Corona #Lockdown

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ३० मे, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરત ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોલ બંધ કરવામાં આવ્યો, સંપર્કમાં આવેલા 3072 લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવા આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments