IMA જ્વેલ્સના માલિકના સ્વિમિંગ પૂલમાંથી મળ્યું 303 કિલો સોનું!

બુધવારે IMA જૂથ સાથે સંકળાયેલા પોંઝી કૌભાંડની તપાસ કરનારી એક વિશેષ તપાસ ટીમે આ સમૂહના માલિક મન્સુર ખાનની બેંગ્લોર સ્થિત બિલ્ડિંગના છઠ્ઠા માળના સ્વીમીંગ પુલ નીચેથી 303 કિલો નકલી સોનું જપ્ત કર્યું છે. SITએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પોંઝી સ્કીમ ચલાવતા મોહમ્મદ મન્સૂર ખાન લોકોને સોનું બતાવતો અને કંપનીમાં રોકાણ કરવાનું કહેતો હતો.

READ  દિલ્હીમાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી ભારત-બાંગ્લાદેશની મેચમાં કોઈ ફેરફાર નહીં!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

મન્સૂર ખાન દેશ છોડી ભાગી ગયો હતો અને દેશમાંથી ભાગતા પહેલા તેણે નકલી સોનું છુપાવ્યું હતું. જ્યારે SITએ દરોડો પાડ્યા ત્યારે 303 કિલો વજનવાળી 5,880 લાકડીઓ મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગયા મહિને દિલ્હીમાં IMA જ્વેલ્સના માલિકની ધરપકડ કરી હતી. મન્સૂર ખાન દેશ છોડીને દુબઈ ગયો હતો ત્યારબાદ ભારત પરત આવતાની સાથે જ દિલ્હીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં SITએ આ કેસમાં 25 લોકોની ધરપકડ કરી છે.

READ  પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Top News Headlines From Ahmedabad : 28-02-2020 | Tv9GujaratiNews

FB Comments