VIDEO: મુંબઈની જસલોક હોસ્પિટલમાં કામ કરતી 31 નર્સને કોરોના

31 nurses of Mumbai's Jaslok hospital tested positive for Covid-19 Mumbai ni Jaslok hospital ma kam karti 31 Nurse ne corona

કોરોના વાયરસને લઈ મુંબઈથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની જસલોક હોસ્પિટલમાં કામ કરતી 31 નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. મુંબઈની જાણીતી હોસ્પિટલમાં કામ કરતી નર્સો કોરોનાથી સંક્રમિત છે. હોસ્પિટલ તરફથી નર્સોને રહેવા માટે મકાન આપવામાં આવ્યું હતુ. આ મકાનમાં એક નર્સને કોરોના થતાં તમામને ચેપ લાગ્યો હોવાની જાણકારી હાલ મળી રહી છે.

READ  પંચમહાલ: ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો, પોલીસે 10 જેટલા લોકોની કરી અટકાયત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments