મહારાષ્ટ્રમાં કોરાનાના કેસમાં ઉછાળો, એક જ દિવસમાં નોંધાયા 3254 પોઝિટિવ કેસ!

3254-new-corona-positive-cases-and-149-deaths-reported-in-maharashtra-on-wednesday jano maharashtra ma latest case update

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને નવા રેકોર્ડ બની રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 3254 કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં બુધવારના રોજ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Know how many corona positive cases were found in Maharashtra on the 11 may 2020

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં નવા 510 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના મોત, જાણો જિલ્લા મુજબ વિગત

READ  ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી દિલીપ સંઘાણીની વરણી, ખેડૂતો માટે આપી આ બાંહેધરી

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 94,041 સુધી પહોંચી ગઈ છે. બુધવારના રોજ સૌથી વધારે લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. કોરોનાના લીધે 149 લોકોના મોત એક જ દિવસમાં થયા છે. આમ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 3438 સુધી પહોંચી ગયો છે. જો કે બુધવારના રોજ કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 1879 લોકોને રજા આપવામાં આવી છે. આમ કોરોના વાઈરસની સામે રાજ્યમાં 44517 લોકોએ જંગ જીત્યો છે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત આવ્યા છે.

READ  VIDEO: દેશમાં 21 લાખ 14 હજારને પણ પાર થયો કોરોનાનો આંક, અત્યાર સુધીમાં 42 હજાર 800થી વધુ દર્દીઓ મોતને ભેટ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈની જેમ દિલ્હીમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારો
રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ કોરોના વાઈરસના નવા 1501 કેસ દિલ્હીમાં નોંધાયા છે. આ નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 32810 થઈ ગઈ છે. જો કે કોરોના વાઈરસથી દિલ્હીમાં 12245 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 984 લોકોના મોત દિલ્હીમાં કોરોનાના લીધે થયા છે.

READ  જાણો કેમ નવા બાઈક અને કારનું રજિસ્ટ્રેશન સરકારે કરવું પડ્યું બંધ?

 

Oops, something went wrong.
FB Comments