ગુજરાત: 24 કલાકમાં કોરોનાના નવા 366 કેસ તો 305 દર્દીઓ થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

jano aaje corona virus na nava ketla case gujarat ma nondhaya

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 366 કેસ નોંધાયા છે.  જ્યારે 35 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. આ જ સમયગાળામાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 305 દર્દીઓને રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્યાં ક્યાં જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા કોરોના વાઈરસના કેસ

READ  VIDEO: હિંમતનગરમાં યુવા ભાજપ નેતા રવી પટેલ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

jano gujarta ma ketla corona virus na case nondhay

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 11 હજારને પાર

રાજ્યમાં કોરોના છેલ્લાં 24 કલાકના નવા 366 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 11746 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 694 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. 4804 લોકોને કોરોના વાઈરસના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે 6248 દર્દીઓ કોરોના વાઈરસથી સંક્રમિત છે અને તેઓ સારવાર લઈ રહ્યાં છે.

READ  Mumbai central railway trains delayed as local rams into platform buffer at CST - Tv9

 

Oops, something went wrong.
FB Comments