ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 391 કેસ, 191 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

india corona virus update health ministry new-cases-today-20-may-wednesday

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 391 કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળામાં 191 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તો 34 લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે.  38 દર્દીઓની તબિયત ખરાબ હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 6184 લોકોની સ્થિતિ સ્ટેબલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ભાઈઓ વચ્ચે જામ્યો જંગ, ભાજપના વર્તમાન સાંસદ અને તેમના સગા ભાઈ એ ટિકિટ માંગતા રાજકારણ ગરમાયું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જિલ્લાવાર કોરોના વાઈરસના નવા નોંધાયેલા કેસની વિગત

391 new coronavirus cases reported in Gujarat today


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

FB Comments