ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 395 કેસ, 239 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

395 new coronavirus cases reported in Gujarat in last 24 hours

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 395 કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં કોરોનાના લીધે 25 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 239 દર્દીઓને  સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્યાં જિલ્લામાં કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસ? 

READ  વડોદરામાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટીવ નોંધાયા, 4 પત્રકાર પણ સામેલ

 395 new coronavirus cases reported in Gujarat in last 24 hours

આ પણ વાંચો :  અંક્લેશ્વર: કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો જિલ્લાવાર વિગત જોવા જઈએ તો અમદાવાદમાં કોરોના વાઈરસના 262 કેસ, સુરતમાં 29 કેસ, વડોદરામાં 18 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, જામનગરમાં 7 કેસ, સાબરકાંઠામાં 07 કેસ, કચ્છમાં 21 કેસ, મહેસાણામાં 05 કેસ, સુરેન્દ્રનગરમાં 05 કેસ, ખેડા 04 કેસ, પાટણમાં 04 કેસ, ભરુચમાં 04 કેસ, બનાસકાંઠામાં 03 કેસ, મહીસાગરમાં 03 કેસ, ગીર-સોમનાથમાં 03 કેસ, જુનાગઢમાં 03 કેસ, ભાવનગરમાં 02 કેસ, રાજકોટમાં 02 કેસ, અરવલ્લીમાં 01 કેસ, છોટા ઉદેપુરમાં 01 કેસ અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

READ  જૂની ફૂટપાથ તોડીને નવી બનાવવા પાછળ ભ્રષ્ટાચાર? TV9ના અહેવાલ બાદ થશે તપાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં નવા 395 કેસ સાથે કુલ કેસની સંખ્યા 12141 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના લીધે 719 લોકોના મોત થયા છે. 5043 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  જ્યારે રાજ્યમાં 6379 દર્દીઓ કોરોનાની હાલ સારવાર થઈ રહ્યાં છે.

READ  રાજ્યસભાનો જંગ : કોંગ્રેસમાં પડી ફૂટ?, 2 MLA રાજીનામું આપે તેવી શક્યતા

 

FB Comments