ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નવા 398 કેસ, 30 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ વિગત

jano aaje gujarat ma ketla corona virus na case nondhaya

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 398 કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 30 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 176 દર્દીઓએ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી છે અને તેઓને રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં નવા 271 કેસ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BJP to rope in national leaders to campaign for 89 seats in Gujarat on Nov 24,25 - Tv9 Gujarati

ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા નવા પોઝિટિવ કેસ? 

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 398 કેસ નોંધાયા છે. જો જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં 271 કેસ, સુરતમાં 37 કેસ, વડોદરામાં 26 કેસ, મહીસાગરમાં 15 કેસ, પાટણમાં 15 કેસ, કચ્છમાં 05 કેસ, અરવલ્લીમાં 04 કેસ, ગાંધીનગરમાં 03 કેસ, સાબરકાંઠામાં 03 કેસ, નવસારીમાં 03 કેસ, સુરેન્દ્રનગરમાં 03 કેસ, બનાસકાંઠામાં 02 કેસ, આણંદમાં 02 કેસ, વલસાડમાં 02 કેસ અને ખેડામાં 02 કેસ નોંધાયો છે. જ્યાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના એક જ પોઝિટિવ કેસ નોંધાયા છે એવા જિલ્લામાં જામનગર, દાહોદ, ભરૂચ અને જુનાગઢનો સમાવેશ થાય છે.

READ  સરકારના અને આરોગ્ય વિભાગના આયોજનની ખુલી પોલ, SVPનો લેટર છતાં ખાનગી હોસ્પિટલમાં દર્દીને એન્ટ્રી નહીં

આ પણ વાંચો :  સરકારની નોટિસ તો પણ ખાનગી હોસ્પિટલ નથી ફાળવી રહી કોરોનાના દર્દીઓ માટે બેડ, જુઓ VIDEO

jano aaje gujarat ma ketla corona virus na case nondhaya

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

24 કલાકના નવા 398 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12539 થઈ છે.  રાજ્યમાં 749 કેસ નોંધાયા છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં 5219 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6571 છે.  વેન્ટિલેન્ટર પર હોય તેવા દર્દીઓની સંખ્યા 47  છે.  જ્યારે સ્ટેબલ દર્દીઓની સંખ્યા 5219 છે.

READ  Centre's decision to lift ban creates opportunity for Rs 20k cr new investment - Tv9

 

Oops, something went wrong.
FB Comments