રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે TV9 પાસે મોટા સમાચાર, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

4 Congress MLAs resign from party ahead of Rajya Sabha elections, confirms Guj Vidhan Sabha office Rajyasabha elections congress na MLAs na Rajinama Mude TV9 pase mota samachar 4 MLAs e aapyu rajinamu

રાજ્યસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા કાર્યાલયે 4 રાજીનામાની પુષ્ટી કરી છે. જેની જાહેરાત આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કરશે. કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા પડતાં સંખ્યાબળ હવે 69 થયું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાડી માટે પસંદગી નંબર લેવા એક સુરતીએ ચૂક્વ્યા 1.50 લાખ રૂપિયા!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા તમામ રાજ્યોના હેલ્પ લાઈન નંબર, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત

FB Comments