અમિત શાહે ગૃહ પ્રધાનનો ચાર્જ સંભાળ્યો તો બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે 52 લોકો ભાજપને પછાડવા પૂરતા છીએ

નવી સરકારના સાંસદોએ મંત્રીઓએ શપથ લીધા બાદ વિભાગોની વહેચણી કરવામાં આવી છે. તો સૌ કોઈની નજર અમિત શાહને કયો વિભાગ સોંપવામાં આવશે તેના પર હતી. ત્યારે અમિત શાહના નામે ગૃહ વિભાની જાહેરાત થયા બાદ આજે તેમણે ચાર્જ સંભાળોય હતો. તો સાથે નવી સરકારમાં રાજનાથ સિંહને રક્ષાપ્રધાનની જવાબદારી અપાઈ હતી. ગૃહપ્રધાનનો ચાર્જ સંભાળ્યા બાદ અમિત શાહે ટવીટર પર પોતાનો સંદેશ આપતા કહ્યું કે સુરક્ષા અને દેશની જનતાનું કલ્યાણએ મોદી સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે.

 

READ  લોકસભા-2019ની ચૂંટણીની જાણો 10 રોચક વાતો

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય વેપારીઓની વધશે મુશ્કેલી, વેપારીઓને અમેરિકા સાથે વ્યાપાર કરવું નહી રહે સરળ, 190 વસ્તુઓ પર લાગશે ટેક્ષ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમિત શાહે ગૃહપ્રધાનનો ચાર્જ સંભાળ્યો તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીમાં સોનિયા ગાંધી ફરી એક વખત સંસદીય દળની નેતા ચૂંટાઈને આવ્યા છે. જે પ્રસંગે રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ આક્રામક અને મજબૂત બની રહેવાનું છે. સાથે કહ્યું કે કોંગ્રેસના ચૂંટાયેલા 52 સાંસદ ભાજપને પછાળવા માટે પૂરતા છે. રાહુલ ગાંધીએ દેશના મતદાતાઓનો પણ આભાર માન્યો હતો.

READ  30 વર્ષ સુધી દેશની સેવા કરનારા ભારતીય સૈનિકનું નામ NRC લિસ્ટમાં નથી
Oops, something went wrong.
FB Comments