VIDEO: રાજકોટ-ગોંડલ હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

4 killed in accident between tanker and truck on Rajkot-Gondal highway rajkot-gondal highway par truck ane tanker vache accident 4 loko na ghatna sthde j mot

રાજકોટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ- ગોંડલ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે. સેમડાં નજીક ટ્રક અને ટેન્કરની વચ્ચે અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શિયાળામાં ઠંડીના કારણે ઝાકળના લીધે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

READ  અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની રાજતિકલવિધિનો આજે અંતિમ દિવસ

FB Comments