નવા વર્ષની પાર્ટીમાં દારુ પીરસાય તે પહેલાં પોલીસે 4 બુટલેગરોને દબોચી લીધા

4 liquor smugglers held, 204 bottles seized | Ahmedabad - Tv9GujaratiNews
તસવીર પ્રતીકાત્મક છે.

નવા વર્ષની ઉજવણીમાં ગુજરાતમાં પ્રતિબંધ હોવાછતાં બૂટલેગરો દારુ ઘુસાડવાનો પ્રયત્ન કરતાં હોય છે. જો કે પોલીસે આ 2019ની ઉજવણીમાં આ દારુ પીરસાઈ તે પહેલા જ બૂટલેગરોને ઝડપી લીધા છે.  ચાર બૂટલેગરોની પકડવામાં પોલીસ વિભાગને સફળતા મળી છે. ગુજરાતમાં મુખ્યત્વે રાજસ્થાનના માર્ગેથી દારુની ખેપ મારવામાં આવતી હોય છે. પોલીસે સઘન ચેકિંગમાં 4 બૂટલેગરોને ઝડપી લીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ જીભ પર અને ખાનાપાનમાં વિશેષ સંયમ રાખવો

આ પણ વાંચો :   નવા વર્ષથી ટ્રેનમાં સફર કરવી પડશે મોંઘી, ભાડામાં થયો આટલો વધારો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments