ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ મતદાનની તારીખ જાહેર, 4 બેઠક માટે 5 ઉમેદવારો મેદાનમાં

4 Rajya Sabha seats of Gujarat to go to polls on June 19 Gujarat rajyasabha ni chutani ne lai matdan ni tarikh jaher 4 bethak mate 5 umedvaro medan ma

રાજ્યસભા ચૂંટણીને લઈને મતદાનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. સવારે 9થી સાંજે 4 સુધી વોટિંગ થશે અને સાંજે 5 કલાકે મતગણતરી શરૂ થશે. ગુજરાતમાં 4 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ છે. 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી ભરતસિંહ અને શક્તિસિંહ ઉમેદવાર છે, ત્યારે ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમિલા બારા અને નરહરી અમિનને ટિકિટ આપવામાં આવી છે.

READ  ધોની બાદ ટીમ ઇન્ડિયાનો વિકેટ કીપર બનવા માટે સૌથી મોટા દાવેદાર રિષભ પંતના જીવનમાં આવી આ Lady Love !

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments