રાજકોટઃ શહેરવાસીઓ માટે રાહતના સમાચાર, 4 શંકાસ્પદ દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ

scientists-discover-drug-used-to-treat-headlice-can-kill Corona Virus Australi Research

કોરાનાના સંકટ વચ્ચે રાહતનાં સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. 4 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 3 દિવસમાં શહેરમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટઃ લોકડાઉન હોવા છતા લોકો નીકળી રહ્યા છે બહાર, પોલીસે ભણાવ્યા પાઠ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments