રાજકોટ: 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી CCTV કેમેરામાં કેદ, જુઓ VIDEO

4 year old raped in Rajkot 4 varshni balaki sathe dushkarm

રાજકોટના જેતપુરમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી દુષ્કર્મી ભાગીને જતો હોય તેવા દ્રશ્યો CCTV કેમેરામા કેદ થયા છે. જેના આધારે તેની શોધખોળ ચાલી રહી છે. લૉકડાઉન વચ્ચે રોડના ફૂટપાથ પર સૂતા પરિવારની દીકરીને આ નરાધમ ઉઠાવીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ છે.

READ  VIDEO: ગૃહપ્રધાન અમિતશાહે સર્કિટ હાઉસમાં બંધબારણે યોજી બેઠક, પેટાચૂંટણીના પરિણામોને લઈ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા-સુત્ર

આ પણ વાંચો: દેશના 17 રાજ્ય માટે એક જ વેબસાઈટ પરથી મળી શકશે ઈ-પાસ, સરકારે લોંચ કરી નવી સુવિધા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments