‘આવાસના નામે અન્યાય’! ક્યારે મળશે સપનાનું ઘર? વડોદરાના 250 પરિવારની લાચારી

4 years on, Mukhyamantri Awas Yojna beneficiaries yet to get homes in Vadodara

મધ્યમવર્ગનો પરિવાર જીવનમાં પોતાના સપનાના ઘરનું સપનું જોતો હોય છે. જોકે આ સપનાના ઘર માટે જો કોઇ પરિવાર જીવનભરની કમાણી દાવ પર લગાવી દે અને ચાર-ચાર વર્ષ બાદ પણ જો તેને ઘર ન મળે તો શું હાલત થાય? આવી જ સ્થિતિમાં મુકાયા છે વડોદરાના અનેક પરિવારો. મુખ્યમંત્રી આવાસ માટે તેમણે રૂપિયા તો જમા કરાવી દીધા, પરંતુ 4 વર્ષ બાદ પણ તેમને મકાન નસીબ નથી થયું.

READ  5G ભારતમાં ક્યારે લોંચ થશે? રવિશંકર પ્રસાદે સૂચના અને પ્રસારણ મંત્રાલયનો ચાર્જ સંભાળીને કરી આ મોટી જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  31 ડિસેમ્બરને લઇ ગાંધીનગર પોલીસ સજ્જ, ઉજવણી કરનારાઓ પર રાખશે બાજ નજર

 

FB Comments