VIDEO: ખેડામાં ગણેશ પ્રતિમાના વિસર્જન દરમિયાન 4 યુવાનના ડૂબવાથી થયા મોત

ખેડામાં ગણપતિ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા હતા. અને હવે આ ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. ગણેશ ચતુર્થીનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો છે. કપડવંજ સંગમ નદીમાં યુવાનો મૂર્તિ વિસર્જન માટે પાણીમાં ઉતર્યા હતા. ઊંડા પાણીમાં મૂર્તિ વિસર્જન કરવા ગયા હતા અને ડૂબી ગયા હતા.

આ પણ વાંચોઃ પાકિસ્તાને વધુ એક વખત પોતાની અવરચંડાઈ દેખાડી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાન માટે એરસ્પેસ ખોલવાની કરી મનાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગણેશ પ્રતિમાના વિસર્જન માટે કોર્પોરેશન લાખોના ખર્ચે કુંડ બનાવે છે પણ કુંડ ન મળતા સીધા નદીમાં જ મૂર્તિવિસર્જન

 

આ યુવાનો કપડવંજ અંતિસર દરવાજા વિસ્તારના રહેવાસી હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments