રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન

400 marriages given permission in Rajkot amid coronavirus lockdown Rajkot lockdown vache 400 jetla lagn ne manjuri aa sharato ni karvu padse palan

લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં 400 જેટલા લગ્નને મંજૂરી અપાઈ છે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષના મળી કુલ 50 સભ્યો જ હાજરી આપી શકશે. તેમજ સોશ્યિલ ડિસ્ટસિંગ જાળવવું ફરજીયાત રહેશે. ત્યારે વરઘોડા, ફૂલેકુ, સંગીત સંધ્યા કે દાંડિયારાસ જેવું કોઈ ફંકશન નહીં યોજી શકાય, માત્ર લગ્ન વિધિ પૂરતી છૂટ આપવામાં આવી છે.

READ  સલમાન ખાન જેનાથી ત્રાસી તેને ગોળી મારવા માટે શોધી રહ્યો છે, તે શખ્સને તમે ઓળખો છો ? અમે શોધી કાઢ્યો એ શખ્સને, CLICK કરો અને જાણો કે કોણ છે સલમાનને ત્રાસ આપનાર એ શખ્સ ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments