ગુજરાતમાં કોરોનાના કેસ 17,000ને પાર, છેલ્લા 24 કલાકમાં વધુ 861 લોકોને રજા અપાઈ

423 new coronavirus cases reported in Gujarat in last 24 hours. The total number of positive cases rises to 17,217 Gujarat ma corona na case 17000 ne par chela 24 kalak ma vadhu 861 loko ne raja aapai

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ દિવસે-દિવસે વધતાં જાય છે. આજે નવા 423 પોઝિટીવ કેસ નોંધાયા છે અને કુલ પોઝિટીવ કેસનો આંકડો વધીને 17,217 પર પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 861 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને 25 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 5,374 કેસ એક્ટિવ છે અને અત્યાર સુધી 1,063 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે અમદાવાદમાં વધુ 314 કેસ નોંધાયા અને 22 લોકોના મોત થયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં રાજ્યસભાની બેઠક પરથી અમિત શાહના રાજીનામા બાદ ભાજપ આ ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments