કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર, વડોદરામાં 45 દર્દીઓને આજે રજા અપાશે

45 coronavirus patients to be discharged in Vadodara today corona na kehar vache sara samachar vadodara ma 45 dardio ne aaje raja aapase

રાજ્યમાં સતત વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે વડોદરાથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત 45 દર્દીઓને એક સાથે આજે રજા આપી દેવાશે. આ તમામ દર્દીઓ આજવા રોડ ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈમાં આઈસોલેશનમાં હતા. 2 વખત બધાના ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવતા રજા અપાશે. ડિસ્ચાર્જ થનારા આ દર્દીઓએ પ્લાઝમાનું દાન કરવાની પણ તૈયારી દર્શાવી છે.

READ  અમદાવાદ: માસ્ક પહેર્યા વગર જતા યુવકને પોલીસકર્મીએ માર્યો છૂટો દંડો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments