અમદાવાદમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત, રાજ્યમાં કુલ 5 લોકોના મોત

45 years old COVID19 patient died in Ahmedabad's SVP hospital today ahmedabad ma corona virus thi vadhu ek vyakti nu mot rajya ma kul 5 loko na mot

કોરોનાના કારણે રાજ્યમાં વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે અમદાવાદમાં 45 વર્ષીય એક પુરુષનું મોત થયું છે. તેની સાથે જ અમદાવાદમાં મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે અને રાજ્યમાં કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બાંગ્લાદેશે વિશ્વ કપમાં રચી દીધો ઈતિહાસ, 330 રન બનાવીને તોડ્યા ઘણાં મોટા રેકોર્ડસ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોનાની દહેશત વચ્ચે સારા સમાચાર, સુરતમાં કોરોનાનો દર્દી થયો સાજો

FB Comments