VIDEO: રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો, કુલ 31 કેસ પોઝિટિવ થયા

47 year old man tests positive for coronavirus in Rajkot

રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ આવ્યો છે. જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. 47 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
રાજકોટમાં કુલ 31 કેસ થયા શહેરના 30 અને મુંજકા ગામનો 1 કેસ.

આ પણ વાંચો: VIDEO: ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ, 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  Indian Army men rape women in Kashmir: Kanhaiya Kumar - Tv9 Gujarati