રાજ્યમાં કોરોનાના વધુ 485 કેસ, અત્યાર સુધી 12,212 દર્દી રિક્વર થયા

485 New corona cases in last 24 hrs in Gujarat Rajya ma corona na vadhu 485 case aatyar sudhi 12212 dardi recover thaya

રાજ્યમાં આજે વધુ 485 કેસ કોરોના વાઈરસના નોંધાયા છે અને કુલ આંકડો 18,117 પર પહોંચ્યો છે. ત્યારે મોતનો કુલ આંકડો 1,122 પર પહોંચ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 12,212 દર્દી રિક્વર થઈ ચૂક્યા છે. ત્યારે અમદાવાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 13,063 કેસ અને 910 લોકોના મોત થયા છે. વડોદરામાં 1,140 કેસ અને 42 મોત, સુરતમાં 1,794 કેસ અને 74 મોત, રાજકોટમાં 117 કેસ અને 3 મોત તથા પાટનગર ગાંધીનગરમાં 339 કેસ અને 14 લોકોના મોત આજ દિન સુધી નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 

 

READ  કાશ્મીર સ્વર્ગ હતું, છે અને ભવિષ્યમાં રહેશે, કલમ 370ના નાબુદીથી આતંકવાદનો ખાત્મો થશે: અમિત શાહ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments