કટકમાં ટ્રેન અકસ્માત: 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 40થી વધુ લોકો ઘાયલ

5 coaches of Mumbai-Bhubaneswar Lokmania Tilak Express derail near Cuttack, 40 injured katak ma train accident 5 coaches pata parthi utarya 40 thi vadhu loko gayal

ઓડિશાના કટકમાં ગુરૂવારે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. મુંબઈ-ભૂવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ. આ દુર્ઘટનામાં 40થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ, સરપંચના આદેશનું પાલન

આ દુર્ઘટના ધુમ્મસના કારણે ઘટી છે. જ્યાં એક ઉભેલી માલગાડીને ટ્રેને ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. જેમાં 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને 40થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમાં લગભગ 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે શુભ રહેશે

 

 

ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના પછી સ્થાનિક અધિકારી, રેલવે અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે અને ચારેબાજુથી વિસ્તારને બંધ કરી દીધો છે, જેથી લોકોની ભીડ જમા ના થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments